તને હારીને પણ હું જીતી ગયો,
તને ખોઈને જ હું પામી ગયો.
એ વાતમાં કોઈ બેમત નથી,
તને ભૂલીને થેોડું થોડું જીવી ગયો.
ચાલી તો નાખ્યો એકલું એકલું
તને છોડીને હું રખડી ગયો.
બાદબાકીઓ જ જિંદગીમાં ઉમેરી,
છેવટે તને હસાવીને હું રડી ગયો.
એ જ તો છટકબારી હતી 'બેદાગ'
તને ખુદા જાહેર કરીને હું બચી ગયો.
- 'બેદાગ' ચાંદ રાજેશ (એલીસબ્રીજ-અમદાવાદ)
તને ખોઈને જ હું પામી ગયો.
એ વાતમાં કોઈ બેમત નથી,
તને ભૂલીને થેોડું થોડું જીવી ગયો.
ચાલી તો નાખ્યો એકલું એકલું
તને છોડીને હું રખડી ગયો.
બાદબાકીઓ જ જિંદગીમાં ઉમેરી,
છેવટે તને હસાવીને હું રડી ગયો.
એ જ તો છટકબારી હતી 'બેદાગ'
તને ખુદા જાહેર કરીને હું બચી ગયો.
- 'બેદાગ' ચાંદ રાજેશ (એલીસબ્રીજ-અમદાવાદ)
No comments:
Post a Comment