આંસુઓનું એવું જતન જોઇએ
હર એક બુંદમાં કવન જોઇએ,
.
.
ખુશ્બુ ફેલાય તમ પગરવની
યાદોમાં એવું ચમન જોઇએ,
.
.
દોજખ વેઠી રહ્યાં હરદમ અમે
ભોગવટો તમારૂ અમન જોઇએ,
.
.
આંસુ ભરી આંખે જોઉં આભમાં
દેખાવ તમે, એવું ગગન જોઇએ,
.
.
ગઝલ બને આંસુ "અશોક"નાં
દુ:ખોનું પણ એવું દમન જોઇએ
-અશોકસિંહ વાળા
હર એક બુંદમાં કવન જોઇએ,
.
.
ખુશ્બુ ફેલાય તમ પગરવની
યાદોમાં એવું ચમન જોઇએ,
.
.
દોજખ વેઠી રહ્યાં હરદમ અમે
ભોગવટો તમારૂ અમન જોઇએ,
.
.
આંસુ ભરી આંખે જોઉં આભમાં
દેખાવ તમે, એવું ગગન જોઇએ,
.
.
ગઝલ બને આંસુ "અશોક"નાં
દુ:ખોનું પણ એવું દમન જોઇએ
-અશોકસિંહ વાળા
No comments:
Post a Comment