Pages

Monday, 13 May 2013

પ્રેમ

ખુદને મળવું હવેસહેલું નથી તે.
'
સહિયર'માં કવિતા બની આવું છું,
મળીએ એટલા દૂર પણ નથી.
હું તો મારા વચનો નિભાવું છું,
જીદ ખોટી ઠરી તારી જુદાઈની.
હું કાયમ તારા સ્વપ્નોમાં આવું છું,
ને સ્વપ્ન મુસાફરી એકલી નથી.
વળતા તારા સ્વપ્નને સાથે લાવું છું.
તને ગમતા ફૂલો, પતંગીયાને વૃક્ષો.
હું અવિરત મારા ચિત્રોમાં સજાવું છું,
લોકો શું સમજે એની મને નથી ખબર.
પ્રેમ આને કહે છે. હું તો બધાને સમજાવું છું.
સૂરજ પરમાર (અમરેલી)

No comments:

Post a Comment