વિશ્વાસ નામના પાયા
પર ચણાયેલી
ઈમારત છે આ દોસ્તી...
દોસ્ત દોસ્ત વચ્ચેનો સાચો અને નિર્દોેષ
સંબંધ છે આ દોસ્તી...
જેનો ક્યારેય અંત ન આવે
તેવી
અનંત છે આ દોસ્તી....
સુખનો સરવાળોે અને
દુઃખની
બાદબાકી કરે છે
આ દોસ્તી...
ક્યારેક ફૂલ જેવી
કોેમળ અને
નાજુક તો
ક્યારેક ત્યાગ
અને બલિદાન નો
કઠિન
રસ્તો છે આ દોસ્તી...
ધન દૌલતથી ખરીદવા ચાહો છતાં ખરીદી
ના શકો એવો અનમોલ સંબંધ છે દોસ્તી...
જો મને ફરી મળશે માનવ જન્મ તો
ફરી પાછી કરીશ આ દોસ્તી...
- સંજુ ગોંડલિયા (સેતાલુસ)
પર ચણાયેલી
ઈમારત છે આ દોસ્તી...
દોસ્ત દોસ્ત વચ્ચેનો સાચો અને નિર્દોેષ
સંબંધ છે આ દોસ્તી...
જેનો ક્યારેય અંત ન આવે
તેવી
અનંત છે આ દોસ્તી....
સુખનો સરવાળોે અને
દુઃખની
બાદબાકી કરે છે
આ દોસ્તી...
ક્યારેક ફૂલ જેવી
કોેમળ અને
નાજુક તો
ક્યારેક ત્યાગ
અને બલિદાન નો
કઠિન
રસ્તો છે આ દોસ્તી...
ધન દૌલતથી ખરીદવા ચાહો છતાં ખરીદી
ના શકો એવો અનમોલ સંબંધ છે દોસ્તી...
જો મને ફરી મળશે માનવ જન્મ તો
ફરી પાછી કરીશ આ દોસ્તી...
- સંજુ ગોંડલિયા (સેતાલુસ)
No comments:
Post a Comment