Pages

Monday 2 July 2012

શોધું છું

કિનારે બેસી ને, હું કિનારો શોધું છું
દુર ની હોડી ના બે હલેસાં શોધું છું

રેતી ના ઘર સમા સપના શોધું છું
નદી ના પટ માં મારા પગલા શોધું છું.

આંખો હોય બંધ, અને દિશા શોધું છું
તોફાન માં તરાપા ના સઢ હું શોધું છું

સમંદર ની જેમ હું નદી ઓ શોધું છું
હા, હું
કિનારે બેસી ને હું કિનારો શોધું છું .............જનક મ દેસાઈ

No comments:

Post a Comment