મનને ગમે તે મને મળતું નથી,
કામ જ્વાળામાં બળવું ગમતું નથી.
મૌન તારૂ મને વસમું લાગે,
ઝુરતાં રહીને શેં સોણલા જાગે?
પ્રેમની સરવાણી શીદ ધરબી રાખે,
પ્રેમમાં પડીશ તો દિલ ધંિગું થાશે.
તારી ‘હા’માં થાશે, જીવન સફળ,
નન્નો હશે તો, તે બનશે કબર.
પંખી પાળવાનો શોખ છે, ન્યારો,
પાળીને પોષવું, તે છે, મારો નારો.
આમ તો હૃદયમાં સાવ શુન્યાવકાશ છે,
તે છતાં, તેમાં સનમ તારો વાસ છે.
તુ, મારે સાથ જો હશે,
તો મૃત્યુ ડર મને શીદને રહેશે.
પારસ સી રાણા (ગોધરા)
કામ જ્વાળામાં બળવું ગમતું નથી.
મૌન તારૂ મને વસમું લાગે,
ઝુરતાં રહીને શેં સોણલા જાગે?
પ્રેમની સરવાણી શીદ ધરબી રાખે,
પ્રેમમાં પડીશ તો દિલ ધંિગું થાશે.
તારી ‘હા’માં થાશે, જીવન સફળ,
નન્નો હશે તો, તે બનશે કબર.
પંખી પાળવાનો શોખ છે, ન્યારો,
પાળીને પોષવું, તે છે, મારો નારો.
આમ તો હૃદયમાં સાવ શુન્યાવકાશ છે,
તે છતાં, તેમાં સનમ તારો વાસ છે.
તુ, મારે સાથ જો હશે,
તો મૃત્યુ ડર મને શીદને રહેશે.
પારસ સી રાણા (ગોધરા)
No comments:
Post a Comment