આવે યાદ ને સતાવે છે રાત,
ખુલી આંખે સપના બતાવે છે રાત,
દિન તો નીકળી જાય અમસ્તો જ,
પડે રાત ને રડાવે છે રાત,
જીવ શ્વાસે રમત રમ્યા કરતો,
આવે જાય દિવસ ને રાત,
હોય કલમ હાથમાં તો લખી દઉં,
રહી જાય શબ્દો ને જગાવે છે રાત,
એ ગયા શું કે, ગમ મળ્યા અહીં,
દુઃખ મારું ને આંસુ વહાવે છે રાત.
રાકેશ એચ.વાઘેલા ‘રાહી’
વાંસકુઈ (અડાજણ-સુરત)
૦ ૦ ૦
ખુલી આંખે સપના બતાવે છે રાત,
દિન તો નીકળી જાય અમસ્તો જ,
પડે રાત ને રડાવે છે રાત,
જીવ શ્વાસે રમત રમ્યા કરતો,
આવે જાય દિવસ ને રાત,
હોય કલમ હાથમાં તો લખી દઉં,
રહી જાય શબ્દો ને જગાવે છે રાત,
એ ગયા શું કે, ગમ મળ્યા અહીં,
દુઃખ મારું ને આંસુ વહાવે છે રાત.
રાકેશ એચ.વાઘેલા ‘રાહી’
વાંસકુઈ (અડાજણ-સુરત)
૦ ૦ ૦
No comments:
Post a Comment