એક ચહેરા 'ને એક ચોપડી નો પ્રેમ થયો છે
ફેસબુકમાં મૈત્રી હોવાનો મને વ્હેમ થયો છે
ે
ક્યારેક લાઇકથી મારી લાઇફને પ્રેમ થયો છે
તો વળી લાઇકથી મારી વાઇફ ને વ્હેમ થયો છે
ક્યારેક ગમે, ક્યારેક ના પણ, લાઇકનું એ ચક્કર
જ્યારે અડધું ગમે 'ને બાકી નહીં, કેમ લેવી ટક્કર
આતો હાલું હાચા પ્રેમ જેવું, ના જીવાય કે જીરવાય
આંખે થી વરસે વ્હાલ 'ને હોઠેથી અગ્નિ વહ્યો છે
જનક

No comments:
Post a Comment