આવી છે વાત હોઠો પર, કહી શકતો નથી,
ઈશારાનું છે કામ, કરી શકતો નથી.
લઈ લીધો છે નિર્ણય, આજ તમને કહેવું છે.
વર્ષો સુધી તમારી સાથે રહેવું છે,
યુવાનીની થોડીક પળો, તમારી સાથે માણવી છે.
રિસાયા છો આજે તમને મનાવવા છે,
વિખરાયેલું સ્મિત ફરી મલકાવવું છે.
ચકાસી જુઓ મારી પંક્તિમાં પ્રથમ પાંચ અક્ષર
સમજાઈ જશે મારે તમને શું કહેવું છે?
અલ્પેશ એમ.પરમાર(કરજણ)
ઈશારાનું છે કામ, કરી શકતો નથી.
લઈ લીધો છે નિર્ણય, આજ તમને કહેવું છે.
વર્ષો સુધી તમારી સાથે રહેવું છે,
યુવાનીની થોડીક પળો, તમારી સાથે માણવી છે.
રિસાયા છો આજે તમને મનાવવા છે,
વિખરાયેલું સ્મિત ફરી મલકાવવું છે.
ચકાસી જુઓ મારી પંક્તિમાં પ્રથમ પાંચ અક્ષર
સમજાઈ જશે મારે તમને શું કહેવું છે?
અલ્પેશ એમ.પરમાર(કરજણ)
No comments:
Post a Comment