તાજેતરમાં એક મિત્રને થયેલા અનુભવથી આ રચના
નું સર્જન કર્યું છે.
હૃદયમાં ઉઠ્યું વાવાઝોડું નફરતનું,
સમજાવ્યું ના સમજે આ જીદ્દીલું
ઘરમાંજ ઘાતકી માણસ મળતું ,
કેમ સમજાવું મનને, રહે તું દોહલું
ના રહેવાતું ,ના સહેવાતું
અપમાન ક્યાં કોઈ ગમતીલું ?
મન અશ્રુ વરસાદ ના રોકી શકતું
જીવન કોયડો કેમ ઉકેલું ?
યુદ્ધ મન-હૃદય નું મને મુંઝવતું
મન દંડ ને હૃદય માફી દેવા ઘેલું,
અંતે એ જ માણસને કરગરતું
હવે ’પારસ’ આગળ શું બોલું ?
===પારસ હેમાણી===
તા.૦૩/૦૬/૨૦૧૨
નું સર્જન કર્યું છે.
હૃદયમાં ઉઠ્યું વાવાઝોડું નફરતનું,
સમજાવ્યું ના સમજે આ જીદ્દીલું
ઘરમાંજ ઘાતકી માણસ મળતું ,
કેમ સમજાવું મનને, રહે તું દોહલું
ના રહેવાતું ,ના સહેવાતું
અપમાન ક્યાં કોઈ ગમતીલું ?
મન અશ્રુ વરસાદ ના રોકી શકતું
જીવન કોયડો કેમ ઉકેલું ?
યુદ્ધ મન-હૃદય નું મને મુંઝવતું
મન દંડ ને હૃદય માફી દેવા ઘેલું,
અંતે એ જ માણસને કરગરતું
હવે ’પારસ’ આગળ શું બોલું ?
===પારસ હેમાણી===
તા.૦૩/૦૬/૨૦૧૨
No comments:
Post a Comment