Pages

Tuesday 9 October 2012

પ્રેમ પંથ



કંઈને કંઈ જોયા કરે નજરો
હતી પ્રતિક્ષા તમોને જોવાની
તમે વરસો, અમે ભીંજાતા રહીએ
પ્રેમસંબંધે હું બંધાવા ચાહું છું
દિવાનોે હતો તારા નામ રે
છે જીવન તો એક ગૂઢ રહસ્ય
સુખનો જામ છે જંિદગીએ
ધમનીની જેમ ચાલ્યા કરે શ્વાસ
પ્રેમના તો બે ચાર શ્વાસ આપો
જયંતને ગમે છે વાત કરવાની.
- જયંત એમ. વોરા. (ગાંધીનગર)

No comments:

Post a Comment