Pages

Tuesday, 9 October 2012

વસંત



વીતી હતી જે વાતો ગઈકાલ
ફરી પાછી લાવી યાદોની
વસંત
હાથમાં હાથ રાખી અમે
ફરતા હતા કેવા!
ખાલી હાથ આવી
મુલાકાતોનતી વસંત.
નીતરતી હતી ખુશ્બુ
કળીઓમાં
સૂકી-સૂકી આવી ગુલાબોની વસંત
ક્યારેક બેઠાંતા અમે મહેફિલ ભરી
એક સન્નાટો લાવી રાતોની વસંત
મન મારું લાગે નહીં જેના વગર
દોસ્તક્યાં ભૂલી આવી ખ્વાબોની વસંત.
- જીતેન્દ્રકુમાર (માંડોત્રી, પાટણ)

No comments:

Post a Comment