Pages

Tuesday 9 October 2012

ચાહતો રહ્યો



એની હું નફરતને કાબિલ રહ્યો
જેને હું દિલો જાનથી ચાહતો રહ્યો
એના ખ્યાલોમાં હું કદીયે ના આવ્યો
જેના વિચારોમાં હમેશાં હું ખોવાયેલો રહ્યો
એની નજરોમાં હું કદીયે
વસી શક્યો
જેને હું જંિદગી ભર પસંદ
કરતો રહ્યો.
એને હું કાયમ
દુઆઓ માં માગતો
રહ્યો’ ‘‘આબાદ’’
જેને હું કદીયે ના
પામી શક્યો.’’
- અસ્લમ. મેમાન ‘‘આબાદ’’ (મોટામિયા માંગરોલ)

No comments:

Post a Comment