Pages

Friday, 26 October 2012

તું છે



‘‘ધરમ’’ના જીવનની એક
‘‘ઈચ્છા’’ છે તું,
હંમેશાં જેને ચાહું છું ‘‘ચાહત’’ છે તું,
મારા દર્દોની ‘‘દવા’’ છે તું,
જેને યાદ કરીને જીવું છું ‘‘જીંદગી’’ છે તું,
મારા સ્વપ્નોમાં સર્જાયેલી એક ‘‘મૂરત’’ છે તું,
કિસ્મતમાં લખાયેલી મારી ‘‘તકદીર’’ છે તું,
મારા શ્વાસોશ્વાસમાં વસેલ ‘‘પ્રેમ’’ છે તું,
ધરમના શબ્દોમાં રચાયેલ ‘‘કવિતા’’ છે તું.
ધરમ મગનલાલ પ્રજાપતિ (મગુના-લાલજીનગર)

No comments:

Post a Comment