Pages

Friday, 26 October 2012

રાહ



તમારી રાહ જોવામાં
રાતની
નંિદર ખોઈ છે.
યાદ તમારી કરતાં કરતાં
આંખો અમારી રોઈ છે.
તમે માનો કે ના
માનો પ્રિયે!
તમારો પ્રેમ પામવા આજ સુધી
રાહ જોઈ છે.
હવે તમે આવો કે ના
વો જીવનમાં
જંિદગીએ જીવવાની આશા ખોઈ છે.
ભલે રહ્યા અમે તમારાથી દૂર
તમારા પ્રેમની પરિભાષા જોઈ છે
પ્રેમ કરીને છોડી દેવાની
તમારી કાયરતા જોઈ છે.
ગાયત્રી અરવંિદ પંચાલ (થલતેજ-અમદાવાદ)

No comments:

Post a Comment