નટખટ લાલ છે નામ છે એનું કૃષ્ણ
માખણ ચોરી કરતો કૃષ્ણ
નટખટ લાલ છે...
વાંસળી વગાડે છે
એ નટખટ નટખટ છે.
મારો લાલ છે,
હું જશૌદા મૈયા છું.
નટખટ લાલ છે...
એને મારું માખણ પસંદ છે ઘણું
હું એની મૈયા એ મારો લાલ છે
ઓ નટખટ...
નટખટ, કેમ કરે છે માખણની ચોરી
નટખટ બનીને ગોપીઓનું માખણ ચોરે છે
ગોપીઓ કરે છે ફરિયાદ
મારો લાલ છે, મારો લાડકો રાજદુલારો છે.
હું કેટલી ખુશ કિસ્મત છું કે મને મળ્યો છે
આવો લાલ મેરા લાલ નટખટ નટખટ
મોરીશકા દેવાંગ (છ વર્ષ ), સાન્તાક્રુઝ (મુંબઈ)
No comments:
Post a Comment