Pages

Friday, 31 August 2012

વરસાદમાં....

વા ળા જોઈને તારી યા માં
એકલો પલળી ગયો વરસા માં
સો ટકા ઈન્સાફ મળશે માં
ર્ મેં શામિલ હશે ફરિયા માં
ખૂશ્બુની ખેંચ બળવતર હતી
હાાૃથ મારો રહી ગયો મરજા માં
મેળવવી હતી શક્યતાની એક પળ
પળ વીતી ગઈ વિખવા માં
મીણબધાી સૂર્યને ચાંપી ીાૃધી,
સંજુ'' તે શું કર્યું ઉન્મા માં
-
સંજય ગોંડલિયા (સેતાલુસ)

એક ખૂણો

એક ખૂણો રાખ્યો અનામત,
સાાૃથ આપણો ાને સલામત
એક ખૂણો રાખ્યો....
નાૃથી બીજી એક પણ અસ્કયામત,
હૈયું અન્યોઅન્યની અમાનત,
નહીં મળે કોઈને જમાનત
એક ખૂણો રાખ્યો...
ભાવે ભીની ભીની મુસ્કુરાહટ,
ખંજનમાં ખિલેલા પુષ્પની નઝાકત,
ખ્વાબ, ખ્વાહીશમાં તમારી ખિ ્મત
એક ખુણો રાખ્યો...
શાને કરુ સૌને શિકાયત?
લગાવું કેમ? કોના પર તહોમત?
એક ખૂણો રાખ્યો...
એક એક શ્વાસે તમારી ઈબા ,
ાૃધડકન અમારી તમારી ઇનાયત,
સમજશે કોણ પાગલ' મહોબધા!
એક ખૂણો રાખ્યો...
(
ડૉ.પ્રણવ ઠાકર - પાગલ') વઢવાણ