Pages

Monday 20 August 2012

જો સમજાય તો


જીવનમાં ઉતારવાં જેવું ઘણું બઘું છે
દુનિયાંમાં પણ જો સમજાય તો
કોઈ કોઈની જંિદગી કોઈ વગર અઘુરી છે આજે
પણ જો સમજાય તો...
જંિદગીમાં આજે ક્યાં કોઈનું છે
પણ કોનાં માટે છે. જંિદગી સમજાય તો...
જીવનમાં આવ્યાં તો કંઈક કરવાં માટે પણ
શું થઈ જાય છે. કોઈ માટે જો સમજાય તો...
ત્રણ અક્ષરમાં ઘણા સુખ-દુઃખ આવે
છે પણ કોનાં માટે આવે છે. જો સમજાય તો
બીજાની ખુશી માટે થઈને જન્નતપોતાની
જંિદગીનાં રસ્તા, બદલી નાખ્યા પણ જો સમજાય તો...
આમ તોકેતનની જંિદગી વીતે છે. કોઈની યાદ પાછળ પણ જો સમજાય તો...
કેતન, મુછડીયાજન્નત’(જામનગર)

No comments:

Post a Comment