Pages

Monday, 20 August 2012

તું ભૂલ ના કરતી


દુનિયાના ડરથી તુ ડરી નાં જતી
પ્રેમની દોર પાછી ખેંચી નાં લેતી
વિયોગનાં વમળમાં તુ અટવાઈ નાં જતી
સંબંધોની સજાવટમાં તુ શરમાઈ નાં જતી
ખીલેલી ઝુલ્ફની ઘટામાં તું કરમાઈ નાં જતી યોદોમાં હંમેશ રહેજે ક્યાંક વિસરાઈ નાં જતી
શોધી નહી શકું હું તુ ક્યાંય ખોવાઈ નાં જતી
મારા સજાવેલા સ્વપ્નોમાં તુ રોળાઈ નાં જતી
જરૂર મળીશું મંઝીલે તુ આંખ ભીની નાં કરતી
ભૂલાઈ જાય જો મારાથી કશું પણ તુ ભૂલ ના કરતી.
રાજેન્દ્ર એમ. ખત્રીપ્રેરણા’ (વિસનગર)

No comments:

Post a Comment