Pages

Sunday, 12 August 2012

કશુંક તો ખૂટે છે

કશુંક તો ખૂટે છે,
નસ હજુ તૂટે છે,

રહી હશે અધુરપ,
કાં પ્રાણ વછૂટે છે?

શ્વાસ છો'ને ધમધમે,
પંખી પરલોક છૂટે છે

ખાલી ખંડેર ખળભળે,
પતંગિયું પ્રકાશ લુટે છે,

વર્તાયો હશે વસંતે વલ
કળીને ફરી કુંપળો ફૂટે છે,,,,,,,,,,,,,,,,,,,
!~રાજ~!

No comments:

Post a Comment