Pages

Sunday, 19 August 2012

જુદાઈની વેદના


પીવું છું બહુ આંસુ
તારી જુદાઈમાં,
કરી એવું વર્તન મને વઘુ રડાવ
ના કર અમી નજર તું મારા ઉપર
શિકાયત નથી
પણ મોઢું બગાડી તું મને વઘુ શરમાવ જલાવી જાત ખાખ થઈ ગયું
દિલ તારામાં
દેખાડી દીધો પ્રકાશ મને વઘુ જલાવ
પ્રેમ ને ફરજ સમજી નિભાવ્યો સદા મેં વફાથી
દિલ તું મને ઓર તડપાવ
મળે દિલ ગગનવિહારમાં પારેવાની જેમ
કાપી તું પાંખો દિલ મને ઓર ફફડાવ
હવે નથી રહી હંિમત સહન કરવાની મળી છે સજા મોતની મને ઓર હરાવ
સતાવ્યો છે દુનિયાને મને જીવનભેર
જગાડી તુંરાજને કબરમાંથી ઓર સતાવ.
રાજ (મહેસાણા)

No comments:

Post a Comment