Pages

Thursday, 30 August 2012

હૃદયની આહ!

ઉં છું ુઆં તેને િ લાૃથી
કે તને પણ સાચો પ્રેમ ાૃથઈ જાય,
તડપતી રહે તું એના વગર
ને પ્રેમ તારો અધૂરો રહી જાય,
તને પણ વિરહ મળે પ્રેમમાં
સપનાઓ તારા પણ અધુરા રહી જાય,
કર્યા છે તે ટુકડા મારા હૃ યના
તારા પણ અરમાનો ચકનાચૂર ાૃથઈ જાય,
રહી ના શકે તુ એક ક્ષણ એના વગર
પ્રેમમાં તુ એટલી મજબૂર ાૃથઈ જાય,
મળે તને પ્રેમમાં એવું પરિણામ
જેવુ તુજાૃથી મળ્યું છે મને,
આહ! છે ખુશનસીબ''ના હૃ યની
કે તને બેવફાઈનો અહેસાસ ાૃથઈ જાય.
સુનીલ એર પારવાણી ખુનસીબ'' ગાંાૃધીાૃધામ (કચ્છ)

No comments:

Post a Comment