Pages

Thursday, 30 August 2012

જોનારા

િ લના ર્ને ભુલવા પીનારા બહુ મળે છે,
યા ોના સહારે આજે જીવનારા બહુ મળે છે,
મારે મરી જવું છે આજે એમની બેવફાઈમાં,
નહીં તો જીવવા મને કિનારા બહુ મળે છે.
ખબર છે કે મંઝીલ સુાૃધી કોઈ પહોંચ્યું નાૃથી,
છતાંય, રસ્તે મને ચાલનારા બહુ મળે છે.
િ લના ઘરમાં હવે અજવાળું કોણ કરે?
સળગતી શમાને બુઝાવનારા બહુ મળે છે.
એમ નાૃથી કહેતો કે, હું મરું છું તારા પર,
તારું નામ લઈને ઝેર પીનારા બહુ મળે છે.
આજે કોણ જાણે છે સખી''ની બરબા વિશે,
મરણ પછી લાશને જોનારા બહુ મળે છે.
-
પિંકલ કુમાર જે. પરમાર સખી''
(
મેનપુરા- બાલાશિનોર)

No comments:

Post a Comment