Pages

Sunday, 12 August 2012

રહે અસ્તિત્વ મારું

કવિ શ્રી સુરેશ દલાલની (૧૯૩૨-૨૦૧૨ )યાદમાં

રહે અસ્તિત્વ મારું
-------------------
આજ છે, અને કાલ હશે
સમય છે અને વહ્યા કરશે
હું છું, અને ના હોવાનું થશે

હું, હોઉં કે ના હોઉં,
છે એક વાત જરૂર

રહીશ હું.
રહેશે અસ્તિત્વ મારું.

સમયમાં
સર્જનમાં
મારા શબ્દોમાં
તમારા હૈયામાં

ગયો છું હું ?

...જનક મ દેસાઈ

No comments:

Post a Comment