Pages

Thursday, 30 August 2012

આ જીવન

ક્ષણે ક્ષણે બરબા કરું છું,
તારા વગરનું સૂનું જીવન.
મરણ પાૃથારીએ અમોને સુવાડી,
માન્યો બીજાને સાાૃથી જીવન,
ભવોભવનો સાાૃથ જ્યાં છૂટયો,
ઓચિંતો શ્વાસ જ્યાં તૂટયો.
કેમ જીવું હું જીવન?
વાય વચનો ખૂબ આપ્યા તમે,
રહ્યા ઘરના કે ઘાટના હવે અમે,
તડપતા રહ્યા ખૂબ પામવા તમને,
પીડા રહેશે નિત ભર જીવન,
કેમ જીવું હું જીવન?
વાગળતો રહીશ હંમેશ અહેસાસ,
લઈને તમે આજે બીજાનો સંગાાૃથ.
ડુબાડી મઝાૃધારે મૂજ નૈયા જીવન,
કેવો છે પડાવ વિચરણનો,
છે કેવળ હવે તન્હાઈ મનહર જીવન
કેમ જીવું હું જીવન
મનહર પરમાર (ાૃધાંગ્રાૃધ્રા)

No comments:

Post a Comment