Pages

Wednesday 1 August 2012

વીતેલી રાતો

મળ્યા હતા આપણે જે ઘડી એ ક્ષણો હજી યાદ છે
છલકાવ્યા હતા નજરોંથી જામ તમે એ પ્રેમના નશાંની અસર યાદ છે,
તમારા ચહેરાના સ્મિત પર લુંટાઈ ગયું જીવન મારું
નજરોથી નજરના થયા ઇશારા હોઠોથી હોઠોના મિલન યાદ છે
ઘાયલ થયો હતો તારી એક નજરથી
એ ચહેરાનું કાળું તલ યાદ છે ભુલી ગયા તમે એ વીતેલી રાતો
‘ખુસનસીબ’ને આજે બેવફાઈની ફરિયાદ છે
પથ્થર બની ગયા છે હૃદય માનવીના
એટલે જ સહુંને તાજમહલમાં વિશ્વ્વાસ છે.
સુનીલ એલ. પારવાણી ‘ખુશનસીબ’
ગાંધીધામ (કચ્છ)

No comments:

Post a Comment