Pages

Thursday, 30 August 2012

ઝંખના છે...

આશા નાૃથી તમે મળવાની, છતાં ઝંખના છે,
રસ્તા જુ ાૃથઈ ગયા, મારા અને સંસારના,
પણ હજુ તને સમજવાની તમન્ના છે.
અંતરની ુનિયા કેમ વર્ણવું શબ્ માત્રાૃથી,
સંબંાૃધોે મારા ભાવાનુબંાૃધના કૈ જન્મોના છે.
શબ્ આજ ફરી, સુશોેભિત ાૃથયા છે અહિં,
શું ખબર એના યોેગ પણ ્કયારના છે.
આકર્ષણ ુનિયામાં રોજ સર્જાય નવા નવા
એનાાૃથી તું સાવ અજાણ, તારી નામના છે.
-
જગમાલ રામ સુવાસ' મુ. ખોેરાસાગીર

No comments:

Post a Comment