Pages

Monday, 20 August 2012

સહેલું નથી


કાદવ વિના કમળ ખીલવવું સહેલું નથી
તેમ દિલનું દર્દ સહેવું સહેલું નથી
પ્રેમના જેને દિલમાં વાગ્યા હોય ઘા
પ્રિયા વગર ઘાને રૂઝવવા સહેલા નથી
બેવફા હોય છે તેની રાહ નથી જોવાતી
આવવુ ંહોય છે પણ આવવું સહેલું નથી.
દિવાનાઓ કહે છે કે,
તારી પાછળ મરી જઈશ હું
વાત તો થાય છે એમ પણ
કોઈને માટે મરવું સહેલું નથી
તારો સાથ હતો ત્યાં સુધી મને
ખબર રહી
પણ પછી ખબર પડી કે તારા વગર
રહેવું સહેલું નથી
દિવસો ગયાને હવે તો વર્ષો પણ ગયા
શંકર બની એમ ઝહેર પીવું સહેલું નથી
દર્દની વાતના કરશો શાયરધરમતમે
એમ આંસુ પીને જગ સામે હસવું,
ધરમકહે સહેલું નથી
ધરમ. મગનલાલ પ્રજાપતિ (રાહી) મગુના-લાલજીગર

No comments:

Post a Comment