Pages

Sunday, 19 August 2012

યાદો અમે છોડી કે....


યાદો અમે છોડી કે,
તેમણે છીનવી લીધી
અમારા દિલમાં માયુસી છોડી દીધી
વિશ્વ્વાસની દોરીમાં જંિદગી જોડી દીધી.
નાદાનીમાં એમણે પ્રીતની દોર તોડી દીધી
હતા ક્યારેક અમે તેમની પ્રીતમાં પલળતા
પ્રકાશ પાથરી અમારા પર વીજળી છોડી દીધી
જેના નામ પાછળ અમે અમારી જંિદગી રોડી દીધી
એમણે મજાકમાં મૃગજળની રેતીમાં અમારી
રેખાઓ બોળી દીધી.
પરેશ પટેલવન્દે’ (સાબરકાંઠા)

No comments:

Post a Comment